સુરત મહાનગર ખાતે સૌ ડોક્ટર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો
સુરત મહાનગર ખાતે સૌ ડોક્ટર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો. સર્વ ડોકટર્સને ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી અને એમની સેવા બદલ વંદન કર્યા.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોષ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, શ્રી મહેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, સુરત મહાનગર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી પ્રવીણભાઇ ઘોઘારી ઉપસ્થિત રહ્યા.