સુરત ખાતે વિવિધ સમાજનાં આગેવાનશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી
સુરત ખાતે વિવિધ સમાજનાં આગેવાનશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી, આ મુલાકાત દરમિયાન સૌનો સૂર એક જ હતો કે મોદીજીએ વિકાસની અનેક તકો ઊભી કરી દેશનાં નાગરિકોનાં ભવિષ્યને સલામતી બક્ષી છે. સૌએ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ પાઠવ્યા.