સુરતનાં હીરા ઉદ્યોગનાં અગ્રણીશ્રીઓની શુભેચ્છા મુલાકાત લઇ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા
સુરતનાં હીરા ઉદ્યોગનાં અગ્રણીશ્રીઓની શુભેચ્છા મુલાકાત લઇ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણાઓ કરી. શ્રી નાગજીભાઇ સાકરિયા, શ્રી લવજીભાઇ ગુજરાતી, શ્રી વલ્લભભાઇ લખાણીનો સહૃદય આભાર વ્યક્ત કરું છું.
શ્રી શૈલેષભાઇ લૂખી, શ્રી પંકજભાઇ ગઢીયા, શ્રી વલ્લભભાઇ કાકડિયા, શ્રી ભરતભાઇ અનીડા, શ્રી વીરજીભાઇ પાટી, શ્રી હિંમતલાલ અનીડા, શ્રી પોપટભાઇ જનની, શ્રી મનુભાઇ ડાવરિયા, શ્રી ધનજીભાઇ, શ્રી વિનુભાઇ કીકાણી, શ્રી નિતીનભાઇ, શ્રી નરેશભાઇ કારજાળા, શ્રી રાજુભાઇ ઉગામેડી, શ્રી ધર્મેશભાઇ, શ્રી કિશોરભાઇ, શ્રી પ્રકાશભાઇ, શ્રી શૈલેષભાઇ બગદાણાવાળા, શ્રી સંજયભાઇ લખાણી, શ્રી અશ્વિનભાઇ કુકડિયા, શ્રી ડી.કે.ભાઇ, શ્રી મથુરભાઇ સોજીત્રા, શ્રી લીંબાભાઇ જોધાણી ઉપસ્થિત રહ્યા એનો વિશેષ આનંદ છે.