18
January, 2026
Start Event Date
January 18 @ 3:30 pmEnd Event Date
January 18 @ 4:30 pm- This event has passed.
શ્રી મરોલી કાંઠા વિભાગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી.એમ.પટેલ પ્રી-પ્રાયમરી ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ
શ્રી મરોલી કાંઠા વિભાગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી.એમ.પટેલ પ્રી-પ્રાયમરી ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ અને શ્રી એસ.જે.પટેલ પ્રાયમરી ઇંગ્લીશ મિડીયમ સ્કૂલનાં દિવ્ય દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટ્રસ્ટનાં સભ્યશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ પાઠવ્યા.





