09
June, 2023
Start Event Date
June 9, 2023 @ 3:00 pmEnd Event Date
June 9, 2023 @ 4:00 pm- This event has passed.
“વિકાસતીર્થ” અભિયાન અંતર્ગત નવસારી જલાલપોરનાં આટ ખાતે નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાત
“વિકાસતીર્થ” અભિયાન અંતર્ગત નવસારી જલાલપોરનાં આટ ખાતે નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાત લઇ ધન્યતા અનુભવી, પૂજ્ય બાપુને ભાવપૂર્ણ વંદન કર્યા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ દેસાઈ,શ્રી આર.સી.પટેલ,જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ,પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.



