Loading Events

« All Events

12 December, 2021

Start Event Date

December 12, 2021 @ 4:00 pm

End Event Date

December 12, 2021 @ 4:30 pm
  • This event has passed.

“લીંબાયત પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનીંગ”

યુવાનો ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે અને શારીરિક સુસજ્જતા કેળવે એ હેતુથી લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરાયેલી લિંબાયત પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ – 2021 ખુલ્લી મૂકી.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, શાસકપક્ષનાં નેતા શ્રી અમિતસિંહ રાજપૂત, સુરત શહેર પોલિસ કમિશનર શ્રી અજયકુમાર તોમરજી અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા.