12
October, 2024
Start Event Date
October 12, 2024 @ 8:00 amEnd Event Date
October 12, 2024 @ 9:00 am- This event has passed.
લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા“#વિજયાદશમી”નાં પાવન પર્વ નિમિત્તે યોજાયેલા *#રાવણ_દહન* નાં વિશેષ પર્વમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.
લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા“#વિજયાદશમી”નાં પાવન પર્વ નિમિત્તે યોજાયેલા *#રાવણ_દહન* નાં વિશેષ પર્વમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.
વિજ્યાદશમીએ અસત પર સતનાં વિજયનું પર્વ છે, અધર્મ પર ધર્મનાં વિજયનો અવસર છે. સૌને આ પવિત્ર અવસરની શુભેચ્છાઓ પાઠવી !