ગાંધીનગર ખાતે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ. સંતોષજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય મહાપૌરનાં સમાપન સત્રમાં હાજરી આપી.
બે દિવસનાં આ સત્રમાં ભાજપા શાસિત મહાનગર પાલિકાઓના મેયરશ્રીઓ ઉપસ્થિત રહયા, મેયરશ્રીઓએ શહેરી વિકાસનાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી માર્ગદર્શન મેળવ્યું.