રાજસ્થાન દિવસ નિમિત્તે રાજસ્થાન મહાસભા દ્વારા યોજાયેલા “મ્હારો માન રાજસ્થાન” કાર્યક્રમમાં હાજરી આપી.
સર્વ રાજસ્થાની ભાઇ-બહેનોને શુભેચ્છાઓ પાઠવી. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, મંત્રી શ્રી નિમિષાબેન સુથાર, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી પ્રવીણભાઇ ઘોઘારી, શ્રીમતી ઝંખનાબેન પટેલ, સુરત શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, શાસક પક્ષ નેતા શ્રી અમિતસિંગ રાજપૂતજી ઉપસ્થિત રહ્યા.