માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષ પૂર્ણ થવા પર રાજકોટ ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરી-રાજકોટનાં નગરવાસીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું.
આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળા, કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શ્રી મોહનભાઈ કુંડારીયા, શહેર પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, આગેવાનો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં.