રાજકોટ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર સોશિયલ મિડીયા મીટમાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ, પ્રભાવકોને સંબોધન કર્યું.
રાજકોટ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર સોશિયલ મિડીયા મીટમાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ, પ્રભાવકોને સંબોધન કર્યું.
સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી મોદી સરકારે કરેલા વિકાસકાર્યોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન પાઠવ્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી”, “વિકસિત ભારત 2047નાં સંકલ્પ”નો પ્રચાર પ્રસાર સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી વધુને વધુ લોકો સુધી પહોંચે અને વધુને વધુ લોકો એમાં જોડાતા જાય એ અંગે આહવાન કર્યું.