19
October, 2024
Start Event Date
October 19, 2024 @ 11:00 amEnd Event Date
October 19, 2024 @ 12:00 pm- This event has passed.
રક્તદાન એ મહાદાન છે
રક્તદાન એ મહાદાન છે
રક્તદાન એ જીવનદાન છે
આજે ગણદેવી રોટરી ક્લબ, પાર્થમય અને અક્ષત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી સૌ રક્તદાતાઓ સાથે મુલાકાત કરી આનંદની લાગણી અનુભવી ! સૌ રક્તદાતાઓને “રક્તદાન” બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.







