માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી
વંદે ભારત
વિકાસશીલ ભારત
વિકાસશીલ ગુજરાત
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી ત્યારબાદ આ ટ્રેઇનમાં પ્રધાનમંત્રી શ્રી સાથે અમદાવાદ સુધી મુસાફરી કરવાનો લ્હાવો મળ્યો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વેષ્ણવજી, શ્રી હરદીપસિંહ પુરી સહિત નાગરિકો પણ આ સફરમાં સાથે રહ્યા.