17
September, 2025
Start Event Date
September 17, 2025 @ 2:30 pmEnd Event Date
September 17, 2025 @ 3:30 pm- This event has passed.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલાઓનાં ઉત્થાન માટે સતત કાર્યશીલ રહ્યા છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલાઓનાં ઉત્થાન માટે સતત કાર્યશીલ રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં જન્મદિવસ નિમિત્તે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આજે સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓ માટે યોજાયેલી સ્વસ્થતા શિબિરમાં ઉપસ્થિત રહી સૌ મહિલાઓને સ્વસ્થતાની શુભેચ્છાઓ પાઠવી.



