માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત 9મીથી 15મી ઓગસ્ટનાં રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર દેશમાં ફરી એકવાર “હર ઘર તિરંગા યાત્રા” અને “હર ઘર તિરંગા અભિયાન” શરૂ થઇ રહ્યું છે ! આ સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરૂણ ચુગજીની વિશેષ ઉપસ્થિતિમાં આ અભિયાનની તૈયારીના ભાગરૂપે પ્રદેશ બેઠક સંબોધી. તૈયારીઓ સંદર્ભે જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.