માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ચાલી રહેલા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આપણો ભારત દેશ રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાયો છે.
ये तिरंगा ये तिरंगा ये हमारी शान है
विश्वभर में भारती की अमिट पहचान है…
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ચાલી રહેલા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આપણો ભારત દેશ રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાયો છે.
આજે સુરત મહાનગરનાં લિંબાયત વિધાનસભામાં યોજાયેલી તિરંગા યાત્રામાં હાજરી આપી, રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાયેલા વાતાવરણ વચ્ચે અપાર ઉર્જા અને આનંદ અનુભવ્યા.
આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે જેમણે ભારત માતાની આઝાદી માટે પોતાનાં અમૂલ્ય પ્રાણ ન્યૌછાવર કર્યા એ વીર શહીદોનાં બલિદાનને શત શત નમન કરું છું.
લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, કોર્પોરેટરશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.