11
January, 2026
Start Event Date
January 11 @ 10:30 amEnd Event Date
January 11 @ 11:30 am- This event has passed.
મકરસંક્રાતિ પર્વ આવી રહ્યું છે ત્યારે આજે સુરત ખાતે સંદેશ અખબાર દ્વારા યોજાયેલા પતંગોત્સવમાં ઉપસ્થિત રહી પતંગ-પર્વનો આનંદ માણ્યો.
મકરસંક્રાતિ પર્વ આવી રહ્યું છે ત્યારે આજે સુરત ખાતે સંદેશ અખબાર દ્વારા યોજાયેલા પતંગોત્સવમાં ઉપસ્થિત રહી પતંગ-પર્વનો આનંદ માણ્યો.
મકરસંક્રાંતિ પર્વનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે-આ પર્વ આપણાં જીવનમાં ઉન્નતિનાં આશીર્વાદ સાથે આવે છે. સંદેશ અખબારને “પતંગોત્સવ”ની સફળતા માટે અભિનંદન અને સૌ શહેરીજનોને મકરસંક્રાંતિ પર્વ માટે શુભેચ્છાઓ !