પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ગુજરાતના સાંસદશ્રીઓની બેઠક
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ. સંતોષજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ગુજરાતના સાંસદશ્રીઓની બેઠક યોજાઈ.
આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત સાંસદશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.