17
November, 2021
Start Event Date
November 17, 2021 @ 10:00 amEnd Event Date
November 17, 2021 @ 6:00 pmLocation (Venue)
Gandhinagar, Gujarat India- This event has passed.
પ્રદેશ કારોબારી
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પદ્મશ્રીથી સન્માનિત વિભૂતિઓનું સન્માન કરાયું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ, પ્રદેશ સહપ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ભાગર્વભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, મંત્રીશ્રીઓ, સાસંદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.







