Events Footer

Events

Loading Events

« All Events

22 May, 2023

Start Event Date

May 22, 2023 @ 9:00 am

End Event Date

May 22, 2023 @ 10:00 am
  • This event has passed.

નીલકંઠ ઓર્ગેનીક્સના ફાર્મા ડિવિઝનનું ઉદ્ઘાટન

આજે અંકલેશ્વર ખાતે પરમ પૂજ્ય સાધુ-સંતશ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે નીલકંઠ ઓર્ગેનીક્સના ફાર્મા ડિવિઝનનું ઉદ્ઘાટન કર્યું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા સહિત હોદ્દદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.