« All Events
Start Event Date
End Event Date
ગતરોજ અમરેલી મુકામે શ્રી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ અને શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા આયોજિત “ત્રિવેણી મહોત્સવ” માં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજજીનાં આશીર્વાદ પ્રાપ્ત થયા.