વડોદરા ખાતે સમન્વય પ્રતિષ્ઠાન ફાઉન્ડેશનના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ
આજે વડોદરા ખાતે સમન્વય પ્રતિષ્ઠાન ફાઉન્ડેશનના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો. સૌને શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે પ્રભારી શ્રીમતી દર્શનાબેન દેશમુખ, શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, જિલ્લા પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, મેયર શ્રી નિલેશભાઈ રાઠોડ, સામાજિક આગેવાન શ્રી દિલીપભાઈ દેશમુખ તેમજ ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.