ચક્ષુદાન પખવાડિયા મહોત્સવ અંતર્ગત યોજાયેલી રેલીમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. સૌ યુવા ડોક્ટર્સ દ્વારા સમાજમાં ચક્ષુદાન અંગે જાગૃતિ માટે જે કાર્ય થઇ રહ્યું છે એ જોઇએ ખૂબ પ્રસન્નતા થઇ. સૌ ડોક્ટર્સ ભાઇ બહેનોને શુભેચ્છા પાઠવી. ચક્ષુદાન થકી અન્ય વ્યક્તિને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને એમનાં જીવનમાં અજવાશ ફેલાય છે, સૌને ચક્ષુદાનનાં આ મહાઅભિયાનમાં જોડાવા અપીલ કરી.