ગોહિલવાડની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ
ગોહિલવાડની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ પ્રાપ્ત થયું.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, આગેવાનો અને લાખોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.