ગાંધીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે બાળકોમાં “બાળ આહાર કીટ” વિતરિત કરી.
પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, શ્રી પ્રદિપસિંહ વાઘેલા, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, ડોક્ટર સેલનાં સંયોજક શ્રી ધર્મેન્દ્રભાઇ ગજ્જર, મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ શ્રી શ્રદ્ધાબેન રાજપૂત, પ્રદેશ સહપ્રવક્તા શ્રી હિતેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.