Loading Events

« All Events

19 January, 2022

Start Event Date

January 19, 2022 @ 3:00 pm

End Event Date

January 19, 2022 @ 5:00 pm
  • This event has passed.

કચ્છનાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે એ હેતુથી નર્મદાનું વહી જતું વધારાનું 1 મિલિયન એકર ફૂટ પાણી તેમજ વિવિધ સિંચાઇ યોજનાઓનાં પ્રથમ તબક્કાના કામ માટે રૂપિયા ૪૩૬૯ કરોડના કાર્યોને વહીવટી મંજૂરી મળી, આ અંગે સંગઠનના પદાધિકારીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓએ આજે શુભેચ્છા મુલાકાત લીધી અને અભિનંદન પાઠવ્યા.

કચ્છનાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે એ હેતુથી નર્મદાનું વહી જતું વધારાનું 1 મિલિયન એકર ફૂટ પાણી તેમજ વિવિધ સિંચાઇ યોજનાઓનાં પ્રથમ તબક્કાના કામ માટે રૂપિયા ૪૩૬૯ કરોડના કાર્યોને વહીવટી મંજૂરી મળી, 2.81 લાખ એકર વિસ્તારનાં 6 તાલુકાનાં 77 ગામોને આ લાભ મળશે અને પાણીની સમસ્યાનો નિકાલ આવશે.
આ અંગે વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય અને જીલ્લાના સંગઠનના પદાધિકારીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓએ આજે શુભેચ્છા મુલાકાત લીધી અને અભિનંદન પાઠવ્યા.