Events Footer

Events

Loading Events

« All Events

05 October, 2022

Start Event Date

October 5, 2022 @ 11:00 am

End Event Date

October 5, 2022 @ 12:00 pm
  • This event has passed.

આજે સેવા સમિતિ ચાણસ્માનાં બુથ નં 113નાં પેજ સમિતી પ્રમુખ શ્રી સંજયભાઇ વાઘેલા અને એમનાં પરિવાર સાથે ચા પીધી.

પેજ સમિતિ એ ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનની તાકાત છે. પેજ સમિતિનાં સભ્યોને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવાનો મને અનેરો આનંદ મળે છે.
આજે સેવા સમિતિ ચાણસ્માનાં બુથ નં 113નાં પેજ સમિતી પ્રમુખ શ્રી સંજયભાઇ વાઘેલા અને એમનાં પરિવાર સાથે ચા પીધી. એમનાં પરિવારનાં ખબર-અંતર પૂછયા, નાનકડા દિકરાને આશીર્વાદ પાઠવ્યા.