14
January, 2026
Start Event Date
January 14 @ 5:30 pmEnd Event Date
January 14 @ 6:30 pm- This event has passed.
આજે સુરત સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશન
આજે સુરત સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશન દ્વારા પતંગની દોરીથી કપાયેલા પશુ-પક્ષી અને માનવ ઈજા માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલા હેલ્પલાઇન કેમ્પની મુલાકાત લીધી. આ કેમ્પ થકી સેવાકીય કાર્ય કરનારા સૌ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.


