આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-53આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-53 અંતર્ગત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા નવનિર્મિત બુડીયા અને ગભેણી જંક્શન પર બ્લેક સ્પોટની સમસ્યાના નિરાકરણ રૂપે અંદાજિત ₹40 કરોડના ખર્ચે તૈયાર થયેલા વ્હીકલ અન્ડરપાસને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ અંડરપાસને કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થશે.
આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-53 અંતર્ગત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા નવનિર્મિત બુડીયા અને ગભેણી જંક્શન પર બ્લેક સ્પોટની સમસ્યાના નિરાકરણ રૂપે અંદાજિત ₹40 કરોડના ખર્ચે તૈયાર થયેલા વ્હીકલ અન્ડરપાસને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
આ અંડરપાસને કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થશે.