10
January, 2026
Start Event Date
January 10 @ 9:00 pmEnd Event Date
January 10 @ 10:00 pm- This event has passed.
આજે સુરત ખાતે શ્રી આહીર સમાજ સેવા સમિતિના સભ્યોએ શુભેચ્છા મુલાકાત લીધી અને ‘૩૨મા સમૂહ લગ્ન સમારોહ’માં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવ્યું.
આજે સુરત ખાતે શ્રી આહીર સમાજ સેવા સમિતિના સભ્યોએ શુભેચ્છા મુલાકાત લીધી અને ‘૩૨મા સમૂહ લગ્ન સમારોહ’માં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવ્યું.
દિકરીઓનાં શુભ વિવાહ અને સામાજિક એકતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આહીર સમાજ દ્વારા આયોજીત આ સમૂહ લગ્નનું આયોજન કરનાર સમાજના સૌ સભ્યોને હાર્દીક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. નવદંપતિઓને આશીર્વાદ!!!