આજે સુરત ખાતે લિંબાયત વિધાનસભાનાં ભાઠેના ખાતે ચાલી રહેલી SIRની કામગીરીની સમીક્ષા કરી,
આજે સુરત ખાતે લિંબાયત વિધાનસભાનાં ભાઠેના ખાતે ચાલી રહેલી SIRની કામગીરીની સમીક્ષા કરી, નાગરિકો પોતાનો મતાધિકાર અદા કરી શકે એ માટે શિક્ષકો અને BLO ખડેપગે SIRની કામગીરી કરી રહ્યા છે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.