પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી કે.સી.પટેલ સહિત પ્રદેશ હોદ્દેદારો, મોરચાઓના પ્રદેશ પ્રમુખશ્રીઓ અને મોરચાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.