23
January, 2026
Start Event Date
January 23 @ 9:30 pmEnd Event Date
January 23 @ 10:30 pm- This event has passed.
આજે શ્રી આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી નવ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા.
આજે શ્રી આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી નવ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા.
સમાજ દ્વારા થતા સમૂહ લગ્ન સમાજમાં એકતા, સદભાવ અને સામાજિક જવાબદારીની ભાવનાને નવી દિશા પ્રદાન કરે છે, જે સશક્ત અને સંવેદનશીલ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સમાજનાં સૌ સભ્યોને અભિનંદન અને નવદંપતિઓને સુખી, સમૃદ્ધ-સફળ દાંપત્ય જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ.