આજે વડોદરાનાં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે GTPL ગુજરાત ન્યુઝ અને BIG FM દ્વારા યોજાયેલા
આજે વડોદરાનાં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે GTPL ગુજરાત ન્યુઝ અને BIG FM દ્વારા યોજાયેલા
ગરવી ગુજરાત એવોર્ડ-2025 અર્પણ સમારંભમાં ઉપસ્થિત રહી ખૂબ આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી અને અન્ય સાધુ સંતોનાં પરમ સાનિધ્યમાં વીતાવેલો સમય ધન્ય બની રહ્યો. એવોર્ડથી સન્માનિત થનારા સૌ ગરવી ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન !