15
March, 2025
Start Event Date
March 15, 2025 @ 6:00 pmEnd Event Date
March 15, 2025 @ 7:00 pm- This event has passed.
આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કાર્યાલય ‘શ્રી બનાસ કમલમ્’નું લોકાર્પણ કરવાનો અવસર સાંપડ્યો.
આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કાર્યાલય ‘શ્રી બનાસ કમલમ્’નું લોકાર્પણ કરવાનો અવસર સાંપડ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનાં “સેવા એ જ સંગઠન”નાં સંસ્કારને સૌ કાર્યકર્તાશ્રીઓ સાકાર કરશે એનો મને વિશ્વાસ છે.





