19
January, 2026
Start Event Date
January 19 @ 8:00 amEnd Event Date
January 19 @ 5:00 pm- This event has passed.
આજે નવી દિલ્હીનાં ‘ગરવી ગુજરાત ભવન’ ખાતે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ
આજે નવી દિલ્હીનાં ‘ગરવી ગુજરાત ભવન’ ખાતે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગુજરાતના સાંસદશ્રીઓ સાથે યોજાયેલા રાત્રિભોજન અને સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી સૌ સાથી સાંસદશ્રીઓ સાથે રાજ્યના વિકાસલક્ષી કાર્યો અને જનસેવાના વિવિધ વિષયો પર ચર્ચા કરી.







