16
November, 2025
Start Event Date
November 16, 2025 @ 2:30 pmEnd Event Date
November 16, 2025 @ 3:30 pm- This event has passed.
આજે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર ખાતે રૂપિયા 1480 લાખનાં ખર્ચે જીલ્લા કક્ષાનાં મોડેલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ
આજે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર ખાતે રૂપિયા 1480 લાખનાં ખર્ચે જીલ્લા કક્ષાનાં મોડેલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરતા આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી.



