આજે કચ્છ માટે ઐતિહાસિક દિવસ હતો-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “જનભાગીદારીથી જળસંચય”નાં આહવાનને અનુસરી કચ્છ ખાતે ગ્લોબલ કચ્છ
આજે કચ્છ માટે ઐતિહાસિક દિવસ હતો-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “જનભાગીદારીથી જળસંચય”નાં આહવાનને અનુસરી કચ્છ ખાતે ગ્લોબલ કચ્છ, કચ્છ મિત્ર અને દીનદયાળ પોર્ટનાં સહિયારા પ્રયાસોથી ભૂખી નદીનાં નવ સર્જનનાં પવિત્ર કાર્યનાં ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.
મોદી સાહેબનાં નેતૃત્વમાં જનભાગીદારીથી જળસંચય અભિયાનમાં કચ્છ પણ જોડાયું-એ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. સૌ કચ્છવાસીઓને એક વીંઘામાં ચાર ફૂટ પહોળો, ચાર ફૂટ લંબાઇ અને છ ફૂટ ઊંડો ખાડો કરી જળસંચયનાં પવિત્ર યજ્ઞમાં પોતાની આહુતિ આપવા અપીલ કરી.
आज कच्छ के लिए एक ऐतिहासिक दिन रहा। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के “जनभागीदारी से जल-संचय के आह्वान को स्वीकार करते हुए कच्छ में ग्लोबल कच्छ, कच्छ मित्र एवं दीनदयाल पोर्ट के संयुक्त प्रयासों से भूखी नदी के नव-सर्जन के पावन कार्य का भूमिपूजन संपन्न हुआ। इस प्रेरणादायी अवसर पर उपस्थित होकर आत्मसंतोष, गौरव और कर्तव्यबोध की अनुभूति हुई।
माननीय प्रधानमंत्री श्री मोदी सर के दूरदर्शी नेतृत्व में प्रारंभ हुए जनभागीदारी आधारित जल-संवयन अभियान से कच्छ का जुड़ना अत्यंत हर्ष और गर्व का विषय है। कच्छवासियों ने इस आह्वान को पूरे उत्साह, प्रतिबद्धता और सामूहिक संकल्प के साथ स्वीकार किया है, जो क्षेत्र की जल-सुरक्षा और सतत विकास की दिशा में एक मजबूत कदम है।