26
February, 2024
Start Event Date
February 26, 2024 @ 11:00 amEnd Event Date
February 26, 2024 @ 12:00 pm- This event has passed.
“સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી”
“સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી”
આજે નવસારી ખાતે સાંસદ દિશા દર્શન હેઠળ “સ્વચ્છ નવસારી જવાબદારી અમારી” અભિયાન અંતર્ગત યોજાયેલા “વાલી સાથે સંવાદોત્સવ”
“નારી સંમેલન” અને વિવિધ કાર્યોનાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી.
આ કાર્યક્રમમાં નવસારી જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ,ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ,નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીલમબેન,સરપંચશ્રીઓ સહીત પદાધિકારીશ્રીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.





