Events Footer

Events

Loading Events

« All Events

30 October, 2023

Start Event Date

October 30, 2023 @ 12:00 pm

End Event Date

October 30, 2023 @ 1:00 pm
  • This event has passed.

મજબૂત અને મક્કમ ગુજરાત વિકાસપથ પર અગ્રેસર ગુજરાત !

મજબૂત અને મક્કમ ગુજરાત
વિકાસપથ પર અગ્રેસર ગુજરાત !
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે મહેસાણાના ડભોડા ખાતે લાખોની જનમેદની વચ્ચે ગુજરાતને ₹5,950 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. આ ધન્ય અને ઐતિહાસિક પળોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ હોદ્દેદારો અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યાં.