સુરત મહાનગરનાં ટેક્ષટાઇલ માર્કેટમાં ભવ્ય તિરંગાયાત્રામાં ઉપસ્થિત રહી વિશાળ જનમેદનીનાં રાષ્ટ્રપ્રેમનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
જ્યારે જ્યારે તિરંગાને સ્પર્શવાનું બને છે ત્યારે ત્યારે મારી અંદર એક અનેરી ઉર્જાનો સંચાર થયો છે. આપણાં દેશની આઝાદી માટે પ્રાણ ન્યૌછાવર કરનારા સર્વ શહીદોનું પુણ્ય સ્મરણ કર્યું.