માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થતા સુરત ખાતે “સંપર્કથી સમર્થન” અંતર્ગત યોજાયેલી વિશાળ જાહેરસભાને સંબોધિત કરી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સુરતવાસીઓ સાથે સંવાદ સાધ્યો.
આ કાર્યક્રમમા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી મુકેશભાઈ પટેલ,પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.