18
May, 2023
Start Event Date
May 18, 2023 @ 11:00 amEnd Event Date
May 18, 2023 @ 1:00 pm- This event has passed.
કેશરપુરા ગામ ખાતે આયોજીત કાર્યકર્તા સંમેલન
છોટા ઉદેપુર નસવાડીના કેશરપુરા ગામ ખાતે આયોજીત કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી આનંદની લાગણી અનુભવી. આ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યશ્રી ધીરુભાઈ ભીલ સહિત જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડયા.
કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી ભીખુભાઈ પરમાર, સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.









