16
May, 2023
Start Event Date
May 16, 2023 @ 2:00 pmEnd Event Date
May 16, 2023 @ 3:00 pm- This event has passed.
બોટાદ અને મોરબી જિલ્લાની કારોબારી
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે બોટાદ અને મોરબી જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ, સૌ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, બોટાદ જિલ્લા શ્રી પ્રમુખ મયુરભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.









