15
May, 2023
Start Event Date
May 15, 2023 @ 3:00 amEnd Event Date
May 15, 2023 @ 4:00 pm- This event has passed.
સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારી
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.










