વડોદરા ખાતે જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ભૂમિપૂજન કર્યું.
વડોદરા ખાતે જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ભૂમિપૂજન કર્યું.
પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, જિલ્લા પ્રભારી શ્રીમતી જ્હાન્વીબેન વ્યાસ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર તથા ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.