Events Footer

Events

Loading Events

« All Events

25 September, 2022

Start Event Date

September 25, 2022 @ 10:00 am

End Event Date

September 25, 2022 @ 12:00 pm
  • This event has passed.

‘સાગર પરિક્રમા – 2022’

સુરતના ભટલાઈ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલો ‘સાગર પરિક્રમા – 2022’ કાર્યક્રમમાં હાજરી આપી.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી એલ.મુરુગનજી, શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ મોરડીયા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને સાગરખેડુઓ ઉપસ્થિત રહ્યાં.