« All Events
Start Event Date
End Event Date
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનાં ફાઇન આર્ટસ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જીવન-કવન વિશે યોજાયેલા પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું, પેઇન્ટિંગ્સ નિહાળ્યા અને સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, પ્રદેશ સહ પ્રવક્તા ડો.ભરતભાઇ ડાંગર, શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા અને કલારસિકો ઉપસ્થિત રહ્યા.