30
September, 2022
Start Event Date
September 30, 2022 @ 10:00 amEnd Event Date
September 30, 2022 @ 11:00 am- This event has passed.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ મેટ્રો ફેઝ-1ને લીલી ઝંડી બતાવી
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ મેટ્રો ફેઝ-1ને લીલી ઝંડી બતાવી ત્યારબાદ કાલુપુરથી દુરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવાનું ગૌરવ મળ્યું.
આ મુસાફરી દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ નાગરિકો સાથે સંવાદ સાધ્યો.



