પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં હાજરી આપી.
આ બેઠકમાં પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ સહિત કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં.